250+ Love Shayari In Gujarati | ગુજરાતી પ્રેમની શાયરી

મિત્રો શું તમને પ્રેમ ભરી Love Shayari In Gujarati માં રસ છે અથવા તમને તમારા પ્રેમ ને સાબિત કરવા માટે Best Love Shayari In Gujarati ની જરૂર પડે એમ છે ? તો આ પોસ્ટ તમારા માટે જ છે ?

ઘણા બધાં ગુજરાતી છોકરાં છોકરીઓ પ્રેમ માં પડતાં હોય છે
અને એક બીજા ને પ્રેમ ભરી Shayari Whatsaap કે Instagram દ્વારા મોકલતા હોય છે. તો તેવા પ્રેમી પંખીડા ઓ માટે અમે અહિંયા તેમને મન ગમતી અને અનોખી સીગુજરાતી પ્રેમીની શાયરી લખી ને પોસ્ટ કરી છે.

હાલના સમયમાં ઘણા બધા લોકો પ્રેમ માં પડતાં હોય છે અને પોતના પ્રેમી કે પ્રેમિકાને માટે પ્યાર ભરી શાયરી લખવાનો પ્રયત્ન કરતા હોય છે પણ તેમને કોઈ આઇડિયા હોતો નથી તો તેવા લોકો ખાસ કરી ને અમારી પોસ્ટ ની મુલાકાત લો.

અમારી આ પોસ્ટ માં અમે એવી શાયરીઓ લખી છે જેને જોઈ ને તમારૂ દિલ ખુશ થય જશે અને તમે જેને પ્રેમ કરતા હોય એને તમે તમારા દિલની વાત કહી શકતા ના હોય તો તમે અમારી શાયરીનો ઉપયોગ કરી ને તમારી દિલની વાત તમારી પ્રેમિકા સુધી પહોંચી સકો છો અને આર રીતે તમારા દિલમાં છુપાયેલી વાત પણ બહાર આવી જાય અને તમારા પ્રેમનું અભિવ્યક્ત પણ થય જાય.

Love Shayari In Gujarati

Love Shayari In Gujarati

એક ખૂબ સુરત છોકરીની નિશાની છે
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં ❤️😊

હજારો વિકલ્પ હોવા છતાં પણ કોઈ એક પર જ
અડગ રહેવું એ પણ પ્રેમ જ છે 😘

પ્રેમ ક્યારેય અધુરો નથી રહેતો, અધુરી રહી જાય છે એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !! 😇😘

સ્પેશિયલ વ્યક્તિ સાથે વાત કરી લેવું જોઈ
મન હળવું થઈ જાય છે ❤️😊

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !! 😍😘

દિલ ના દરિયા ડોલી જાઈ એવી સ્માઈલ છે
મારી જાનની 😘❤️

રોકી લ્યો એને જેના વગર તમે રહી ના શકો,
કહી દો એ પણ જે તમારાથી બોલાઈ ના શકે! 🤗 👩🏻‍❤️‍👨🏻

તારા બે-ચાર ફોટા મેં એવી રીતે સાચવી ને રાખ્યા છે
જાણે એ મારા જીવનભરની કમાણી હોય 😇😍

ગમતી વ્યક્તિ નું Dp જોઈને પણ ખુશ થઇ જવું
આ ફીલિંગ ફક્ત છોકરાઓ જ સમજી શકે છે ❤️😊

જ્યારે કોઈ દિલ થી વધુ ગમી જાય ને ત્યારે
પોતાના કરતાં પણ એની ચિંતા વધારે થવા લાગે છે __😘😒

સાથ ફેરા થી તો ખાલી શરીર પર જ હક મડે છે…
Dil પર હક મેળવવાં માટે તો કાયદેસર પ્રેમ જ કરવું પડે
❤️😊😘

Gujarati Love Shayari

Gujarati Love Shayari

બંને નો પ્રેમ જો સાચો હોય ને, તો નસીબ ને પણ
બદલવું પડે 💖😋

પ્રેમ ના કોઈ પુરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળીને દિલના ધબકાર વધી જાય તો એ પ્રેમ છે ❤️🙂

સુંદર દેખાવાથી પ્રેમી નથી થતો, જેનાથી પ્રેમ હોય એ સુંદર લાગવા લાગે 😍💖

બહુ સુંદર હોય છે એ પ્રેમ
જેની શરૂઆત દોસ્તી થી થાય છે…! 🤝❤️

એક મિડલ ક્લાસ છોકરો છોકરી માં ગર્લફ્રેંડ નહીં પણ પોતાની Wife ને શોધતો હોય છે ❤️👰‍♀️

એક વાર તારો હાથ પકડયા પછી છોડવાનો તો કોઇ
સવાલ જ પેદા નથી થતો 😘😊

એક દિવસ તારા ઘરે આવી તને હમેશાં માટે લઈ જઈશ ❤️

જ્યારે કોઈની સ્માઇલ આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ દિલ થી બંધાયો છે ❤️🤝

પ્રેમ થયા પછી એ વ્યક્તિ ના શરીર કરતાં તેની વાતો થી
વધુ પ્રેમ હોય છે 💖🥰

ક્યારેક હજારો કિલો મીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે કરેલી વાત નજીક બેઠેલા વ્યક્તિ કરતાં પણ વધારે ખુશી આપે છે 🤗

Gujarati Love Quotes

Gujarati Love Quotes

સાચો પ્રેમ હોય ને તોય brek up ના હોય, ત્યાં રિસામણાં
અને મનામણા જ હોય 😘❤️

પ્રેમ એટલે વ્યક્તિ બે વિચાર એક 🤗💖😍

સજાવટની દુનિયામાં મને એની સાદગી ગમે છે
લાખો વિચારો ને પડતાં મૂકી મન બસ એના વિચારો માં રમે છે 😇😍

સાંભળ મારી જાનુડી બસ તું સાથે રહેજે,
તારી ખુશી માટે એ પણ છોડી દઈશ જે તને પસંદ નથી 😍👫🏻

તારા દિલને કહી દેજે કે બીજા કોઈના Love ના વિશે ના વિચારે કેમકે હું એકજ કાફી છું તને આખી
જિંદગી સાચવવા 🤝😘👨‍❤️‍👨

💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑

પ્રેમ એટલે માની જા થી લઈ ને, 🤗 તેલ પીવા જા
સુધી ની સફર. 😇🤝

પ્રેમ કરવો સહેલો નથી, એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર કરવી પડે છે
સાહેબ !! ____😘🤗😋

કોઈ એક વ્યક્તિ ને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય
એમને જ ખબર હોય છે !! ___🙄😊❤️

સાંભળ મારી ઢીંગલી હા હું ગુસ્સો કરું છું તારા ઉપર
પણ એ ગુસ્સામાં મારા શબ્દો બદલાશે
તારા માટે પ્રેમ નહીં 😍😘

Tadap હોવી જોઈએ કોઈને પામવાની બાકી પ્રેમ તો
બધા કરે છે 👩🏻‍❤️‍👨🏻😘

Romantic Lover Shayari In Gujarati

Romantic Lover Shayari In Gujarati

કંઈક તો હસે પ્રેમમાં નહિતર આપણે કોઈને મેળવવાં ભગવાન જોડે વારંવાર પ્રાર્થના ના કરીએ ❤️👩🏻‍❤️‍👨🏻

કાશ તને પ્રેમીની ઠંડી લાગે અને તું સ્વેટર ni જગાએ
મને માંગે 🧥 👩🏻‍❤️‍👨🏻

સબંધ hubby-Wife નો હોય કે Gf-Bf નો
પણ જિંદગીની ગાડી સાથે સુવાથી નહીં પણ સુખ-દુઃખ વહેંચવા થી ચાલે છે 🤗👩🏻‍❤️‍👨🏻❤️

Oye એક વાત રહી ગઈ તને કહેવાની, તું શરૂઆત છે મારી સફળતાની ❤️👩🏻‍❤️‍👨🏻

કાશ પ્રેમમાં પણ ચુંટણી હોત ગજબનું ભાષાણ આપત તને પામવા માટે 😊🤗

તને દિલથી ચાહું છું એટેક મેસેજ કરું છું ગાંડી બાકી મારા નખરા પણ ઓછા નથી 🤗🥰

દુનિયાની સૌથી સુંદર દિવસ હતો એ મારા માટે જ્યારે મને ખબર પડી કે તું પણ મને પ્રેમ કરે છે 👩🏻‍❤️‍👨🏻

મારુ નામ હજુ પણ વધારે ખૂબસુરત થઇ જશે, જ્યારે મારું નામ તારા નામ સાથે જોડાશે 📝😍👩‍❤️‍💋‍👨

તું જાણવા માંગે છે મારા❤️દિલ માં કોણ છે, તો પહેલો શબ્દ ફરી થી વાંચી લે! 😘🌹

જ્યારે તારો મેસેજ નથી આવતો ને જાન 👩‍❤️‍💋‍👨 ત્યારે મને
મારો ફોન📱પણ સારો નથી લાગતો 🙄

તારી પાસે હોવ ત્યારે એટલું સુકન મળે છે ને જાન કે દુઃખની તો ખબર જ નથી પડતી 👫🏻😍

Best Love Shayari In Gujarati

મેકઅપ💄વગરની તારી સુંદરતા મને ગમે છે, મારી જાન તું જેવી છે એવી જ મને ગમે છે ❤️😊

Oye ગાંડી ભગવાને એમજ નથી મળાવ્યા આપણને એ પણ જાણે જે આપણે એક બીજા માટે જ બન્યા છે 🥀😍

મારે થોડુંક નમવું પડશે 🥰 એને ગડે લગાવવા માટે
મારી ઢીંગલી ઊંચાઈ માં થોડી નાની છે 😘😍

તને જોઈ ત્યારે મને ખબર પડી કે હોય સેક છે, એક છોકરી 👧🏻મારા માટે આખી દુનિયા 🌍 હોય શકે છે 😍

મને મારો પરિણામ ખબર છે પણ શું કરું 😐એક છોકરીએ
મને પાગલ કરી દીધો છે 😇🥰

એક ચહેરો જો દિલમાં વસી જાય ને પછી કેટલા પણ એના થી સારા ચહેરા દેખાઇ ફરક નથી પડતો 😍

પ્રેમ તો આત્મા સાથે હોય દોસ્ત બાકી શરીરી તો
વેચાતો મડે જ છે ને 😇🤗

પ્રેમ ભર્યા ગીત 🎧સાંભળતી વખતે તારી યાદ આવવી એ પ્રમાણ છે કે તું હમેશાં મારા દિલમાં ❤️ રહે છે 😍

મને તું મારા નસીબ થી મળી છે 😍, મારું નસીબ એટલું સારુ છે કે મને તું મળી છે ❤️🤗

તને ગળે મડી ને બસ એટલું જ કહેવું છે કે મારે જિંદગીભર તારી સાથે રહેવું છે 👫🏻👩‍❤️‍💋‍👨

જો જરૂરી છે સબંધ માં હક જતાવો તો એનાથી પણ વધારે જરૂરી છે હક થી મનાવવું __👩‍❤️‍💋‍👨❤️

Shayari Gujarati Love

નારાજગી ભલે તારાથી ગમે તેટલી હોય પણ તને છોડવાની વિચાર ક્યારે નથી આવ્યો ❤️👩‍❤️‍💋‍👨

Life ત્યારે વધારે સારી લાગે જ્યારે આપણી ફીલિંગ ને સમજવા વાળું કોઈ મડી જાય ❤️😊

આ રીલ અને પોસ્ટ શેર કરવાના જમાના માં જેને લાગણી ઓ અને વાતો શેર કરી શકાય એવું કોઈ મડે તો તેને સાચવી લેજો
___😊😘👫🏻

જીવન સુંદર છે બધા કહેતા હતા પણ જ્યારે તને જોઇ ત્યારે ખાતરી થય ગઈ ! 💟 😘

બદલાય ના જતી આ દુનિયા જેમ જાન, મારો પહેલો અને છેલ્લો ભરોસો બસ તુજ છે 🌹❤️😊

બધાં છોકરાનું સપનું હોય છે કે તેને પણ એવી છોકરી મળે જે બધાને IGNORE કરી બસ તેને જ મેસેજ કરે 🤗😇

તમારા એક SOORY થી બધું ઢીક થઇ જતું હોય તો તમને BEST લવ પાર્ટનર માંડ્યું છે 👩🏻‍❤️‍👨🏻

પ્રેમ એટલે રોજ CHATTING થાય પણ મળવાનું ક્યારે
થશે એ નક્કી જ ન હોવા છતાં પણ લાગણીઓ
ઓછી ના થાય___😘❤️😍

જે તમારૂ ધ્યાન રાખતું હોય ને એને પૂરો હક છે તમારા પર થોડોક ગુસ્સો કરવાનો 🤗😍

નાદાન જેવો પ્રેમ છે મારો નિભાવી લેજે, ક્યારેક તું નારાજ થઈશ હું નમી જઈશ,😊 ક્યારેક હું નારાજ થાવ તો તું ગડે લાગવી લેજે 😘🌹

જ્યારે તમે કોઈની સાથે ખાનગી માં ખુશ છો, તો એને સોશિયલ મીડિયા માં સાબિત કરવાની જરૂર નથી 😘😗

ગુજરાતી પ્રેમની શાયરી

100 ને જોવું છું….50 ને ઓળખું છું 5 ની સાથે ફ્રેન્ડશીપ તરીકે વાત કરું છું… અને 1 ની જ ચિંતા કરું છું…
અને એ તું છે મારી Jaan !! 😘😍

તું બસ ફાટાફટ રીપ્લાઈ આપજે પ્રેમ મને આપોઆપ
થઇ જશે મારી વ્હાલી 💞😊

મનપસંદ વ્યક્તિ બધીજ બીમારીનો 💊
ઈલાજ હોઇ છે 😘😍

જેને ખોવાના ડરથી રુવાંટી 👧🏻 ઉભી થઇ જાય
એક એવી જાન છે તું મારી 😊😍

સાચો પ્રેમ એજ છે મારી ઢીંગલી જેમાં પ્યાર 🤗ઓછું અને રોમાન્સ 💋 વધારે હોય 😍😘

દુનિયાને 🌍 ઘણી બધી ખુશી જોઈતી હસે અને મને દરેક ખુશી માં તું જોઈ જે મારી ઢીંગલી 😘😍

ઘરના લોકો પણ માની જાય છે બસ કોશિષ હોવી
જોઈએ બંનેની ❤️😘

તારી દરેક દલીલ માં હું તારી સાથે રહીશ વિશ્વાસ રાખ હું હમેશા તારી સાથેજ રહીશ 😍😘

કોઈ વાર તારો ગુસ્સો અને EGO બાજુમાં મુકીને મારી જોડે પ્રેમથી વાત કરી જોજે કદાચ તને ફરી ગમવા લાગુ
___💟😇👩🏻‍❤️‍👨🏻

પ્રેમ પણ એક અલગ જ ફીલિંગ છે,👩🏻‍❤️‍👨🏻 અજાણ્યું વ્યક્તિ પણ જીવથી વધારે વહાલું બની જાય છે 🤗😘

નિભાવવાની ઈચ્છા બંને 🤝 તરફ થી હોવી જોઈએ તો દુનિયાનો કોઈ સબંધ ક્યારે તૂટતો જ નથી 😘👩🏻‍❤️‍👨🏻

મને ખાતરી છે તમને આ Love Shayari In Gujarati પસંદ આવ્યા હસે તમને હજુ પણ લવ શાયરીની જરૂર હોય તો અમને ટીપ્પણી કરી ને જણાવો જેથી અમે હજુ બીજી પ્રેમભરી શાયરી add કરી શકીએ

U Must Read 🔗

Cricket Bio For Instagram
Devil Bio For Instagram
Bike Lover Bio For Instagram

Leave a comment