400+ Gujarati Captions For Instagram | Gujarati Attiutde Captions

મારા ગુજરાતી દોસ્તો શું તમે Gujarati Captions For Instagram શોધી રહ્યા છો તો વાંચો અમારી આ પોસ્ટ ને ગુજરાતી લોકો પોતના ફોટો સાથે પોતાની ભાષા માં Captions લગાવવાનું વિચારે છે પણ તેમને લખવાની કોઈ આઇડિયા હોતી નથી તો તેઓ અમારી આ પોસ્ટ વાંચી ને તેમની પોસ્ટ સાથે Captions, Quotes, Shayari, Stutus લગાવી શકે છે.

અમારી આ પોસ્ટ માં તમને Attitude Captions, Love Captions Unique Captions, અને Selfie Captions જેવા ઘણા બધા Captions મળી જશે.

મિત્રો તમે કોઈ પણ સોશિયલ મીડિયા માં તમારી પોસ્ટ અપલોડ કરો જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ (ટ્વિટર) તે બધા માટે તમે અહીંયા થી Captions યુઝ કરી સકો છો.

મિત્રો તમે કોઈપણ પોસ્ટ અપલોડ કરો પણ તેની સાથે Captions લખવું ખૂબ જરૂરી છે કારણકે Captions તમારી પોસ્ટ ને આકર્ષક બનાવવાનું કામ કરે છે જો તમે તમારો ફોટો અપલોડ કરો અને તેની સાથે તમારા ફોટા ને મેચ થાય તેવો Captions લખશો તો તમારી પોસ્ટ એકદમ મસ્ત લાગશે અને લોકો તમારૂ Captions પણ વાંચ સે અને આ રીતે ઇન્સ્ટાગ્રામમાં followers પણ વધી શકે છે. 

Gujarati Captions For Instagram

Gujarati Captions For Instagram

સાહેબ અમારી😎મોજ માં જ એટલો નશો છે કે ,
બીજા કોઈ નશા 🍻ની જરૂર નથી પડતી💯

દુશમન😈 તો ઘણા છે પણ કોઈ કાઈ ઊખાડી શકે
તેમ નથી,👑

મને ગુંડો 😎બનાવનો શોખ હતો પણ આ છોકરીઓનાં
દિલે મને હીરો❤️ બનાવી દીધો 🙋🏻

મળેલા સમય ⏰ને જ યોગ્ય બનાવો ,યોગ્ય સમય ગોતવા નીકળશો તો આખી જિંદગી 😊ઓછી પડશે

મારી પાસે તો😘 આખો દરિયો છે જાનુ પણ
તારા વગર તો એ પણ અધૂરો છે 💯

જમાનો બહુ બદલાય ગયો છે, આજે સારા દિલ કરતા સારા પ્રોફાઇલ પિક્ચર ની વધારે જરૂરી લાગે છે 😍💕

સિંહ નું 🦁કોઈ દિવસ ટોળું ના હોય bro અને
મહાદેવ નું આપેલું🤗 ક્યારે થોડું ના હોય 💯

જીવન ને ધડકતું રાખવા શ્વાસ ni જરૂર છે અને
સબંધ ☺️ને ધડકતું રાખવા વિશ્ર્વાસ ni જરૂર છે

મળ્યું એને માણવાની પણ એક મઝા છે,
ના મળ્યું એને ચાહવાની💯 પણ એક મઝા છે

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ 😉તો રોજ બદલાય છે 😜

ભાઈ ni धाक એવી છે वाला કે
હાથ મિલાવે તો બેડો પર અને ઉપાડે તો_તડીપાર 💯

જુવાની 😎વસ્તુ જ એવી છે પગે ઠેસ વાગે ને
તો પણ હાથ તો હથિયારે 🪓જ જાય

માણસ 😒એકલો હોય ને ત્યારે જ તૂટે છે,
હારે ત્યારે નહીં 💯

પગ લપસવાથી થયેલા ઘા તો રુઝાય જશે પણ જીભ લપસવાથી થયેલો ઘાવ રુઝાતા બવ વાર લાગે છે 💯🙄

Gujarati Attitude Captions

Attitude Captions For Gujarati

વાદ✖નહીં વિવાદ ✖નહીં,
મોજ🤗સીવાય વાત નહીં 😎😎😎

સાહેબ આપડો 💪વટ એ જ આપણી 😎
ઓળખાણ છે

વટ રાખવો હોય, તો ઉમર ni નહીં જીગર ni
જરૂર જરૂર હોય છે 😎

ચહેરા યાદ જ છે સાહેબ બસ સમયની
રાહ છે !! 💯💪

સ્વાભિમાન છોડીને નમવા છતાં પણ જો સંબંધ
સચવાય એમ ના હોય તો
પછી અહમ દેખાડીને કહી દેવાનું કે તમને
તમારું મુબારક… 💯👑🦁

ભલે કોઈના દિલ માં❤️ હું ના ધડકતો હોવ
પણ કોઈ ni👁️‍🗨️આંખોમાં ખટકવા ni પણ😎 મજા છે

તને લાગે છે કે હું ખરાબ છું😈 તો તું ખોટું સમજે છે હું
બવ ખરાબ છું 💯

ભાગવાન મારા😎 દુશ્મનો ને લાંબી ઉમર આપે કારણે
હરામીઓ મારી તરક્કી જોઈ શકે 💪

પ્રેમ થી કેશો તો હું જીવ પણ આપી દઈશ.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.😎

🙋🏻સ્વમાની માણસ છું સાહેબ , સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં ! !💯

જેની 🤨નજર ma હું સારો નથી તો લોકો એ
I think નેત્રદાન કરી👁️‍🗨️ દેવું જોઈએ

મને ખબર છે તમે 💯લોકો Captions વાંચી ને ચાલ્યા જાસો
પણ જેને ખરેખર ગમ્યું હોય તે Like કરી દેજો 👍

હું છોકરો🙋🏻સીધો જ છું પણ અમુક લોકો ને
એમની ઓકાત 💯 બતાવી જરૂરી છે 😎

ઓરિજિનલ😎 ni કિંમત હમેશાં વધારે જ હોય છે
That’s જેવા છે તેવા જ રહો 💯

Must Read

Gujarati Love Shayari
Instagram Bio In Gujarati
Instagram Bio Me Kiya Likhe
Alone Bio For Instagram

Selfie Captions For Gujarati

Selfie Captions For Gujarati

સેલ્ફી to નહીં🤳 પણ કોઈના દુઃખને ખેંચી સકો
To વાત બને 😊

કીપ calm and say એની મા ને !!

જ્યારે કોઈ નું બોલેલું દિલ માં❤️લાગે ને સાહેબ
ત્યારે સંબંધ સાચો, 😊બાકી બધું ખોટું.❌

ગમે તેવી પરિસ્થિતિ માં જો Selfe ખેંચતા આવડી જાય ને
તો પછી સાહેબ લોકો ni જરૂર જ નથી

અપસેટ નહીં થવાનું કારણકે છેલ્લે થવાનું તો એજ છે જે ભાગવાન ને સેટ કર્યું છે

તને Love કરું છું 😘તો ઝઘડો પણ તારી સાથે
કરીશ મારી જાનુડી 😉💯

નાની નાની વાતો💯 ને મોટી ના કરશો એનાથી
તમારી જિંદગી નાની થય જશે 😊

મારી પહેલી પસંદ છે😘 તું જાન તો એ રીતે રેજે પછી
બહુ 🫰અફસોસ થશે જ્યારે અથવા માં આવશે 💯

થય જાય to પ્રેમ😘 बाकी Game એનું નામ જ
જિંદગી ❤️💯

Selfie 🤳અપલોડ ના થાય તો સબંધ પૂરા નથી થતા બસ પોસ્ટ દેખાતી જ બંધ થઇ જાય છે😊

આતો મારું જીવન છે 🤗સાહેબ કોઈ ફોટા ni
selfe નથી કે બધા ને ગમી જાય💯

Photo😎 કડક હોય એટલે Captions લખવાની
જરૂર ના પડે ✔️💯

હું insta 👑no કિંગ તો નથી પણ હા માર્કેટ માં
નામ તો છે હો aapdu 🙋🏻

હવે કેટલી વાર કહું કે આપડી 🙋🏻Selfie અપલોડ થાય
તિયાં લાઇક👍 ના ઢગલા જ હોય 😘

Gujarati Love Captions

Gujarati Love Captions

Relationship😘 ટકાવી રાખવા ક્યારે
એક બીજા થી કઈ છુપાવવું નહીં 💯

પોતાના મનપસંદ 👩🏻‍❤️‍👨🏻વ્યક્તિ સાથે ટાઇમ⏰પસાર
કરવાની મજા જ કઈક અલગ છે🤗😘

સુંદર😇 ચહેરો નહીં પણ સારું દિલ ❤️જોઈને પસંદ કરજો
કેમકે ગઢપણમાં સુંદર ચહેરો🤗નહીં સહારો કામ આવશે

દીકું ! બધા વગર ચાલશે,😊
પણ એક તારા વગર તો નહીં 👩🏻‍❤️‍👨🏻જ ચાલે !!

રૂપનો કટકો 😍ને જોબન નો ચટકો
આંખ્યુ નો મટકો, વાહ રે “pagli”😘 તારો લટકો

ભલે મારી પાસે
વાતો કરવા કંઈ ના હોય, તો પણ મને તારી સાથે બોલ બોલ
💯કરવું બહુ જ ગમે છે !!😍😘

જયારે પણ તું 😘મારી સાથે હોય ત્યારે બસ હું
એકજ પ્રાર્થના કરું છું કે બસ સમય ♥️
પૂરો જ ના થાય 😍

એ પુરુષ 😍બવ અમીર હોય છે જેના ખિસ્સા માં
સ્ત્રીની વફાઓ 💋 હોય છે 💏

પ્રેમ એવી વ્યક્તિ સાથે કરો 😍જે એવા સમય સાથ આપે
જ્યાં 💞બધા સાથ છોડી દે છે

જાન 😘મારી હદ માં પણ તું છે અને મારા
બેહદ પણ તું છે 💑♥️

તું શોધ જે મને હ્રદય પર હાથ મૂકીને 😍 જો હું યાદ આવું તો
સમજી જજે આ પ્રેમ છે 💏

પ્રેમ કરવું 😘એ બીજું $tep છે મારી ઢીંગલી પહેલું
$tep છે એકબીજાની 👩🏻‍❤️‍👨🏻respect કરવી છે💯

તુ એવી જ છે જાનુ 💏 જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને 😍એવો બનાવી દે જેવો 💯તું ઈચ્છે છે.

હિચકી ઉપર હિચકી આવે છે,નક્કી એની આંગળીઓ મારી પોસ્ટ ને Like કરતી હસે… 😍😍😍💯

Gujarati Captions For Instagram Post

ફોટો to શોખ માટે અપલોડ કરું છું બાકી
નામ તો દુનિયા જાણે જ છે… 😎💯

હે ભગવાન ફોટો માં સાથે ઊભા રાખ્યા છે
તો લગન પણ કરાવી દો પ્લીઝ.. 😍💯

ક્યારેક ખોવાય પણ જવું જોઈએ ખબર તો પડે તમને
શોધવા😊 કોણ આવે છે 💯

જ્યારે સુધી લોકો અજાણ્યા હોય ત્યાં સુધી જ લોકો first reply અને like કરે છે સબંધ બની ગયા પછી તો
ignore જ કરે છે 🙄💯

મારો આજનો સૌથી Best Pic 😍😎💯

તારી સાથે પાડાવેલી પહેલી ફોટો મને આજે પણ યાદ છે કે
First pic always Special ❤️

સબંધ એટલું સુંદર હોવું જોઇએ જ્યાં સુખ અને દુઃખ બંને
હક થી વ્યક્ત કરી શકાય 😍💯

લગન 💏પહેલા ગર્લફ્રેંડ સાથે Insta પર pic અપલોડ કરવું સૌથી અઘરું કામ છે😚😊

છોકરાઓને પ્રેમ ને જતાવવા કરતા પ્રેમ નિભાવવાનું 😍
વધારે ગમે છે 💯😘🤗

તકની 😍એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે દુઃખ થાય છે 💯

દુનિયાને છોડી તેને તમે કાયમ ખુશ રાખો જેનો pic તમારી પ્રોફાઇલ માં છે 😍🤗

બે લોકોના ફોટા 😊ભલે વિખેરાયેલા પણ તેમનું પણ તેમનું જીવન ❤️વિખરાયેલું ના હોવું જોઈએ

નખરાં 😅તો છોકરીઓના હોય બાકી અમારે તો કાયમ
ડાખા જ હોય 😍💯

Captions😎 તો પોતાની મરજી No જ મૂકવો લોકો ni
પસંદ તો બદલાયા કરશે 💯

Life Quotes In Gujarati

સામે મલો છો તો સલામ🫡 કરો છો તો પછી
પાછળ થી શુ કામ🫰બદનામ કરો છો..💯

માફી માંગનાર કદાચ મજબુર હોય પણ માફી આપનાર
સો ટકા 💯”મજબુત” જ હોય છે

હમેશાં બે ✌️વાતની ગણતરી કરવાનું છોડી દો..
ખુદનું, દુઃખ અને કોકનાં સુખ નું જીવન સારું થય જશે 😍

લોકો સમજે 😊ઓછું અને સમજાવે વધારે ત્યારે સમજવું
કે સબંધ નક્કી બગડસે જ 💯✌️

કુદરત બધાને હીરાજ💎બનાવે છે બસ જે ઘસાઈ છે
એજ ચમકે છે 😍💯😎

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે… 💯

શાંતિ અને સુખ સંપતિથી 💰🪙નહીં
પણ😊સંસ્કારો થી મળશે

મન પડે એમ 😎જીવી લો જિંદગી સાહેબ જો રોકાઈ ગયા
તો ઠોકાઈ એમ સમજી🫰 લેજો… 💯

પ્રશ્ન એ નથી કે દર્દ કેટલું છે…🙄
મુદ્દો એ છે કે ફિકર કેટલા ને છે….🤗

સબંધ ઓછા કરી નાખ્યા છે અને જેની સાથે છે
તેને મજબૂત કરી નાખ્યા છે 😍💯

આપડે🙋🏻જ્યાં છે ત્યાં nomber 1 છીએ
આ ભાવ જ આપડા ને nomber 1 બનાવે છે 💯

કુદરત પણ મારો ભાગીદાર નીકળ્યો.
ઉદાસ હું હતો અને આંસુ વાદળ માંથી નીકળ્યા..🌱

કોઈ મોહમાયા નહીં અને કોઈ લોભ લાલચ નહીં
બસ આંનદ j આંનદ 😎😍

નસીબમાં જો ભગવને સારું લખ્યું હશે ને 💯
તો હાથની આડી અવળી રેખાઓ
પણસીધી✋થઇ જશે… 😊

Gujarati Captions For Boys

દુનિયા જીતી જાશુ વાલા બસ ભાયુ ભેગા ને,
ભડવા છેટા રેજો…🦁🫰

જિંદગી એવી જીવવું કે ગૂગલ પણ તમને ગોતતુ
આવે કિયા છે મારો વાલો

એક સેકન્ડ નું કામ છે Selfie🤳 લેવું સમય તો image બનાવવામાં લાગે છે 😎💯

ક્યારેક પ્રેમ પણ કોર ચેક જેવો 📃નીકળે, જેને તમે ચાહો
તે તમારો ના નિકળે 😒

હું જીવન કેટલું જીવીશ એની મને ચિંતા નાથી..
જેટલું પણ જીવીશ મારા સ્વમાન
સાથે જીવીશ.😍💯

આડો🚶🏻હાલુ તો તને 🤭ખોટું લાગે અને 🚶સીધો હાલુ તો મારા 😔ભાઈઓને ખોટું લાગે, હલાશે તો આડુ જ 😎

દિલનો ❤️ખરાબ નથી હું બસ શબ્દો થોડા
કડક છે મારા 💯

મારી જિંદગી વિશે હું શું લખું એ લોકો જ વિખૂટા પડી ગયા છે
જે મારી જિંદગી હતા 💯❤️

પ્રેમ ભુલાઈ પણ વેર તો નાજ ભુલાય હો…😎😈

આ કળિયુગ છે,
અહીં હેતની પાછળ પણ કંઇક

હેતુ છુપાયેલો હોય છે !!, 💯🫰

વસ્તીગણતરીનો હું એક ભાગ છું, એક ખોખામાં રહેતી હું માણસ જાત છું 🫰

અમુક લોકો વાયરસ જેવા હોય જીવન માં
આવે એટલે પધારી ફેરવી નાખે 🙄

વાત કોઈપણ હોય પણ ફેલાવનાર તો
માણસ જ હોય 😒💯

બહુ જ સહેલું છે મનાવવું બસ વ્યક્તિ રિસાયેલો
હોવો જોઈએ બદલાયલો નહી 😍🫰

Gujarati Captions For Girls

હું કોઈને સારી નથી 🙋🏻‍♀️ લાગતી તો હું શું કરી શકું,
દરેકની પસંદગી કંઈ સારી થોડી 🔕 હોય છે !!

અભિમાન કરતા નમ્રતા મોટી છે.💯

મને ભલે લાખો જોવે પણ હું જેને જોઈશ એ
લાખો માં એક હસે 😎 👰🏻

જે તમારા રિસાવા થી તમને મનાવી નહીં તો સમજી
લેવાનું એ તમારે માટે નથી બનેલો 💯 👧🏻

Relationship👩🏻‍❤️‍👨🏻 તો બધાનું સારું જ ચાલે છે
બ્રેકઅપ તો ત્યારે થાય જ્યારે વાત લગન કરવાની આવે

પ્રેમ માં પાગલ થવું એ અલગ વાત છે પણ કોઈ એક વ્યક્તિ
માટે પાગલ રહેવું એ ખાસ વાત છે 💯💖

Male Best Frenad રાખવું પણ કોઈ સહેલું નથી એક ભૂલ માં કેટલું સંભાળવી દે છે વાયડીનો 😍💯

મને Setting કરવાનું ના વિચાર ગાંડા હું તો રોજ રોજ
અપડેટ થતી રહું છું 😘😍

હું કોઈને પસંદ આવી જાવ એ પણ કોઇને ગમતું નથી 😍

ફોટો નહીં મારું દિલ જો એકદમ બ્રાન્ડેડ છે ❤️😍

જેને મારા વાલા પર વિશ્વાસ 👰🏻 na હોય એની મને કોઇ જરૃરત નથી 🫰

ખાલી‌ સુગંધ પેહરી ને ફુલ ના થવાય! સમય‌ આવે ખરવા ની પણ તાકાત જોઇએ! 👩🏻‍🦰

કહી દો મોતને કેnધાકમાં લેવાનું રહેવા દે, હું એનાથી અઘરી જિંદગી જીવી ગયો છું. ❤️💯

મને મેક-અપ ni જરૂર નથી મને મારી Smile😊 જ Cute બનાવે છે 💕

Cute દેખાવું પણ એક કલા છે, એ ફક્ત
છોકરીને🙋🏻‍♀️જ આવડે છે ❤️💯

Gujarati Attiutde Captions

મૂર્ખાઓ પાસેથી પ્રશંસા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે 💯😊

તારો એટીટ્યુડ 🦁 મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ લીસ્ટથી📱મોટું છે !!

આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !! 😎

કંઈ કહેવું જ હોય 😎 તો સામેથી કેજો,
પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 🦁 નહીં રહો !!

કોઈની બરાબરી કરવામાં હું 😈 નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ 🫰તરીકે જ લેવાવું જોઈએ !!

મને કઈજ ફરક નથી પડતો કે લોકો શું
વિચારે છે મારા વિશે 🫰😎

સાચું કહું છું છોડી દે મને, 😎 હું તારા
લાયક ❌ નથી !!

વીતેલી હોય પોતાના 💯 પર તો જ શબ્દો સમજાય સાહેબ. બાકી તો બધાને શાયરી અને 📝સુવિચાર જ દેખાય છે

માણસ ખરાબ ત્યારે જ બને 😈જ્યારે એના સારા હોવાનું લોકો ફાયદો ઉઠાવે 💯

તને મારા 😎જેવું બીજું મળવાની તો દૂરની,
શોધવામાં પણ ફાંફા પડી જશે. 💯

હાલત ભલે ગમે તેવી હોય, પણ ધડકનો ❤️ માં
નશો 🫰 જીતનો જ હોવો જોઈએ

બ્લોક કરી ને નાના છોકરા જેવું હું નથી કરાતો હું
તો સીધાં દિલમાં ❤️ થી જ કાઢી નાખું છું ❌

ભીડમાં 🔕 ભીડ જેવો નથી થવું મારે એટલા માટે હું 🔕 એકલો રહું છું 😎 !!

સફળ થવા માટે સૌથી પેલા પોતાના घमंड 😈 no નાશ
કરવું પડે છે 💯

U Also Read

Instagram Username For Boys
Instagram Username For Girls
Devil Bio For Instagram
Shree Ram Bio For Instagram
Instagram Bio Shayari
Hindu Bio For Instagram

Leave a comment